વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયાં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા?
સુપ્રીમ કોર્ટ દ્વારા ICP 497 CRPC કલમ 198(1) અને198(2) ગેરબંધારણીય જાહેર કરી તે કયા વિષય સાથે સંલગ્ન છે?
લોકપાલની પસંદગી માટે સરકારે સર્વોચ્ચ અદાલતના કયા જસ્ટિસની અધ્યક્ષતામાં 8 સભ્યોની સમિતિની રચના કરી છે?
ગાંધીજી ની 2018 માં કઈ જન્મ જયંતિ ઊજવવામાં આવશે?
સીમા સુરક્ષા દળ (BSF) ના મહાનિર્દેશક કોણ છે?
બધિર t-20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ભારતમાં કયા ખાતે કરવામાં આવ્યું છે?
વિશ્વનો સૌથી મોટો પર્યાવરણીય સમ્માન કયો છે?
ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે દુનિયાનો સૌથી મોટો ચરખો કઈ આગળ ખુલ્લો મુકવામાં આવશે?
ભારત સરકારના જનજાતિય બાબતોના મંત્રાલય દ્વારા ટ્રાઇબ્સ ઇન્ડિયા ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
Today’s Current Affairs Quiz In Gujarati (27/09/18)
Needs improvement!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/09/18)
Good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/09/18)
Very good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/09/18)
Excellent!
Share your Results :
Please share this quiz to view your results .