રણજિતરામ સુવર્ણચંદ્રક જેમના નામે અપાય છે તેવા વિખ્યાત સાહિત્યકાર રણજિતરામ વાવાભાઇ મહેતા ની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ?
સી.બી.આઈના નવા ડાયરેક્ટર પદે કોની નિમણુક કરવામાં આવી ?
હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે પૃથ્વીનો આંતરિક ભાગ નક્કર નથી પરંતુ રીતે નરમ છે ?
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ આ શોધખોળ કરી. પૃથ્વીના આંતરિક ભાગની ત્રીજયા 1220 કિલોમીટર છે,તે નિકલ અને આયર્નની બનેલી છે.તેનું તાપમાન 5430 સે છે.
ઇન્ડિયન નેવી માટે ભારત દ્વારા કયા દેશ પાસેથી 77.7 કરોડ ડોલરના ખર્ચે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ?
U. S. A. ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે કરેલા કયો કરાર રદ કરવામાં આવ્યો ?
ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ
ભારત અને કયા દેશ વચ્ચે હાલમાં પ્રાઇવેટ પોર્ટ ઓપરેટરની નિમણુંક માટેના કરારો થયા ?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં ૧૦ હજાર રન કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો ?
તેને 213મી વન ડેની 205 મી ઇનિંગમાં સીદધી મેળવી
ગુજરાતના અમદાવાદની જાણીતી કંપની ઝાયડ્સ વેલનેસ લિમિટેડ દ્વારા કઈ કંપની ખરીદવામાં આવી ?
સુપ્રીમ કોર્ટ દ્વારા કયા સુધીના BS-4 વાહનોનું વેચાણ બંધ કરવાનો આદેશ અપાયો ?
આસામમાં કયા કાયદાના વિરોધમાં બંધ પળાયો ?
Today’s Current Affairs Quiz In Gujarati (26/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (26/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .