DRDO દ્વારા હાલમાં કઈ ઇન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું ?
યુનેસ્કોના વિશ્વ વિસ્તાર સ્થળમાં સમાવવામાં આવેલ ગુજરાતના કયા સ્થળે ચાર દિવસનો પર્યટન પર્વનો શુભારંભ થયો ?
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વર્ષ 2018 નીચેનામાથી કોને મળેલ છે ?
ગ્લોબલ રિસર્ચ એજન્સી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી કેટલા ટકા રહેવાનું અનુમાન કરાયું છે ?
IRDA 'ઇરડા' દ્વારા વાહનચાલકો માટેનો મીનીમમ વીમો વધારીને કેટલો કર્યો ?
વિશ્વનો એક માત્ર દેશ જ્યાં વાઘની સંખ્યા ડબલ થઇ ?
આયુષ્યમાન ભારત યોજના ના અમલીકરણ માટે કઈ કાઉન્સિલની રચના કરવામાં આવી ?
નીચેનામાંથી કોણ વર્ષ 2018 માં હોકીના ખેલાડી અર્જુન એવોર્ડ વિજેતા છે ?
કતારમાં યોજાયેલી એશિયન ટીમ સ્નુકર ચેમ્પિયનશિપમાં ભારતની ટીમને કયો મેડલ મળ્યો !
નીચેનામાંથી કોને ધ્યાનચંદ એવોર્ડ 2018માં મળેલ છે ?
Today’s Current Affairs Quiz In Gujarati (26/09/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (26/09/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .