વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની વર્ષ 2018 ના સિઉલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરેલ તો કયો દેશ આ પુરસ્કાર એનાયત કરશે ?
ભારતના કયા સંગઠનને UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો ?
દુનિયા નો સૌથી લાંબો સમુદ્ર પરનો પુલ જેનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે ક્યાં આવેલો છે ?
જાહેર વહીવટ માં શ્રેષ્ઠ કાર્ય બદલ અપાતા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ કોને અપાયો ?
ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીએ લગતું કયું અભિયાન શરૂ કરાયું ?
ટી-ટ્વેન્ટી મા દેશની વધુ રન કરનાર ખેલાડી કોણ બની ?
દેશની પ્રથમ ગ્રીન નંબર પ્લેટ કોને આપવામાં આવી ?
યુનાઇટેડ નેશન ડે ક્યારે મનાવાય છે ?
રશિયા અને પાકિસ્તાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં યોજાશે ?
ભારતની એકમાત્ર કંપની જેને H1-B ફોરેન લેબર સર્ટિફિકેટ મળ્યું ?
Today’s Current Affairs Quiz In Gujarati (25/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (25/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .