ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસના દ્વિતીય ચરણનું ક્યારે કરશે ?
આ સર્વિસ ઈન્ડિગો સીવેજ દ્વારા ચલાવાય છે અને તેમાં વોએજ સિમ્ફની અને ઇન્ડિગો -1 નામના જહાજનો ઉપયોગ થાય છે.
ભારતીય મૂળની યુ.એસ.એ.ની એ દલિત લેખિકા જેણે 2018નો શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ મેળવ્યો ?
તેની પ્રથમ બુક "આન્ટ અમોન્ગ એલીફન્ટસ-એન અંટચેબલ ફેમીલી એન્ડ ઘ મેકિંગ ઓફ મોર્ડન ઇન્ડિયા' માટે આ પ્રાઈઝ મળ્યો.
સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ ફંડમાંથી ભારતને કેટલો ફંડ ફાળવાશે ?
બહેરીનના મનામાં ખાતે યોજાયેલી બેઠકમાં 1 અબજ ડોલર (7330 કરોડ રૂપિયા) માથી ભારતને 4.34 કરોડ ડોલર (318 કરોડ )મળશે. તેનો ઉપયોગ તટીય ક્ષેત્રો માટે કરાસે.
CRDT રિપોર્ટ અનુસાર એક કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા વધીને કેટલી થઈ ?
ચાર વર્ષમાં ૬૮ ટકા વધીને હાલમાં 1.40 લાખ થઈ. ઈન્કમટેક્ષ રીટર્ન ભરનારાઓની સંખ્યા 2017 -18 માં 6.85 કરોડ થઈ
CRDT ના ચેરમેન કોણ છે ?
CRDT-- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ
ઉત્તરાખંડના ગંગોત્રી ગ્લેશિયરની નજીક રતનવન ઘાટીમાં સુદર્શન અને સેફી ટોચની નજીક આવેલા ,શીખરોને ક્યુ નામ અપાયું ?
તેમની ઊંચાઈ અનુક્રમે 6557 મી,6566મી,6110મી અને 6100મી છે.
ગુજરાતનું સાબરમતી ઘાટ નું નામ બદલીને સુ રાખવામાં આવ્યું ?
છત્તીસગઢ ની નવી રાજધાની નયા રાયપુર નું નામ બદલીને અટલનગર રખાયું છે.
IIM બેંગલુરુ ના નવા ચેરમેન કોણ બન્યા ?
ઝડપી કારની સ્પર્ધા US ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી.?
ફીનેલેન્ડ, સૌથી મોટી ઉંમરનો રેસર , તેની આ 113 રેસ પછીની પ્રથમ જીત .
નીતિ આયોગ દ્વારા આયોજિત નીતિ લેક્ચર સિરીઝ નો ચોથો ભાગ ક્યાં યોજાઈ ગયો ?
ન્યુ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો. નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ રાજુ કુમાર અને CEO અમિતાભકાન્ત છે. આ વર્ષની થીમ "AI FOR AII-Leveraging Artificial Intelligence for inclusive Growth" છે.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .