બોક્સિંગમાં લાઈટવેટ વર્લ્ડ ટાઇટલ જીતનારી મહિલા કોણ બની ?
આયર્લે નો છે.
મોટર સાઈકલની રેસ માં પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનનારો સૌથી યુવા ખેલાડી કોણ બન્યો ?
સ્પેનનો રેસર
ચીનમાં આવેલા વિશ્વના સૌથી લાંબા સમુદ્રી પુલનું ઉદ્ઘાટન ક્યારે થશે ?
પાર્લલ રિવર એસ્ચુરીના લિંગદિવ્યાંગ જળ ક્ષેત્રમાં બનેલા 55 કિલોમીટર લાંબો આ પુલ વિશ્વનો સૌથી લાંબો છે
સોનગઢમાં 400 ટન ગ્રેનાઇટની ભગવાન બાહુબલિની મૂર્તિ નું કરાયું તે કયા જિલ્લામાં આવેલું છે ?
41 ફૂટની ઊંચાઈએ, ૧૪ ફૂટ પહોળાઇ ,400 ટન ગ્રેનાઇટ
ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું ટાઇટલ કોણ જીત્યું ?
કયા દેશે વિશ્વનો સૌથી મોટું વિમાન પાણી જમીન પર બની જગ્યાએ ઉડવામાં સક્ષમ વિમાન બનાવ્યું ?
વોલીબોલ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો દેશ વિજેતા બન્યું ?
SCO ( શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) ના શિક્ષણ મંત્રીઓ ની બેઠક ક્યાં યોજાઈ ગઈ ?
અસ્તાના ખાતે યોજાઈ ગઈ .આ સાત મી મિટિંગ હતી તેમાં ભારત તરફથી માનવ સંસાધન મંત્રી સત્યપાલસિંહ ભાગ લીધો હતો તેનું મુખ્ય મથક ચીનના બેઇજિંગમાં છે તેના આઠ દેશો સભ્ય છે .
ગુજરાતી સાહિત્ય ના કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર નો જન્મદિવસ ક્યય દિવસે છે ?
દેશમાં ટ્રેનોના સમયસર સંચાલનમાં ગુજરાતમાં પ્રથમ દેશમાં ચોથા નંબર એ કયો ડિવિઝન રહ્યું ?
પશ્ચિમ રેલવેનું દેશમાં રાંચી પ્રથમ ક્રમે રહ્યું. દેશના 69 ડિવિઝનમાં ભાવનગર ચોથા નંબર રહ્યું.
Today’s Current Affairs Quiz In Gujarati (23/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (23/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .