ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત યુદ્ધ ક્યારે થયું હતું ?
ભારતનો સૌથી ઉંચો તિરંગો ક્યા ફરકાવવામાં આવ્યો ?
મુંબઈમાં હાઉસ ની આગાસી પર 350 ફૂટ ઊંચો અને 20×30 ફૂટનો માંપનો તિરંગો ફરકાવ્યો
રમત ગમત ના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી રકમનો કરાર ક્યાં ખેલાડીએ કર્યો ?
પ્રોફેશનલ બોક્સર કેમ લો અલ્વા રેઝ. તેણે DAZN નામની કંપની સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક 365 મિલિયન ડોલરમાં કર્યો આ પાંચ વર્ષમાં તે માત્ર 11 ફાઈટ કરશે.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ ની છેલ્લી બુક જે હાલમાં પબ્લિશ થઈ ?
12મી એશિયા યુરોપ મિટિંગ ક્યાં શરૂ થઇ ?
ચીને અરુણાચલ પ્રદેશ પર આક્રમણ ક્યારે કર્યું હતું ?
જાપાન અને યુરોપ દ્વારા સંયુક્ત રીતે કયા ગ્રહ પર સ્પેસ કાસ્ટ મોકલાયું ?
માનવ રહિત Bepi Colombo સ્પેસ્ક્રાફ્ટ મોકલવામાં આવ્યું તે યુરોપિયન સ્પેસ એજન્સીના એરિયન- 5 રોકેટ દ્વારા છોડાયુ.
ભારત -જાપાન વચ્ચેની પ્રથમ સંયુક્ત મિલિટરી એક્સરસાઇઝ ક્યા યોજાશે ?
આ કવાયત ધર્મા ગાર્ડિયન 2018 તરીકે ઓળખાય છે
2018નો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો ?
ડચ ફોટોગ્રાફર ને મળ્યો, તેનો ફોટો ધ ગોલ્ડન કપલ જેમા બે વાંદરાઓ નો ફોટો છે ,જે સોનેરી કલર ના છે.
મનુષ્ય ગૌરવ દિવસ ક્યારે મનાવાય છે ?
Today’s Current Affairs Quiz In Gujarati (20/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (20/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .