યુથ ઓલમ્પિક્સમાં તીરંદાજીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતમાં માત્ર 12 વર્ષ નો ખેલાડી કોણ બન્યો ?
ગ્લોબલ જસ્ટિસ નાવ ના રિપોર્ટ અનુસાર કુલ સંપત્તિના ક્રમમાં દુનિયામાં ભારત કેટલામાં ક્રમે રહ્યું ?
૨૨૯૩૦ કરોડની વાર્ષિક આવક સાથે ભારત 28માં ક્રમે રહ્યું. પ્રથમ નંબર યુ.એસ.એ, બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે જાપાન
બે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને પોતાના જન્મદિવસે અંતિમ શ્વાસ લેનાર કોંગ્રેસનેતા નું નામ ?
તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને આંધ્રપ્રદેશના ગવર્નર પણ રહી ચૂક્યા છે.
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ કઈ બે ટીમો વચ્ચે રમાશે ?
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૯૨૦ માં વેચવામાં આવેલો પસિધ્ધ હીરો જેની જાની નવેમ્બરમાં હોંગકોંગ માં હરાજી થશે ?
ભારતનું પ્રથમ ક્રિ પ્ટોકરન્સી atm ક્યાં લોન્ચ કરાયું ?
બિહારના કયા જિલ્લાની પ્રખ્યાત લીચીને GI ટેગ આપવામાં આવ્યો ?
જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન, શાહી લિંચીને
દસ વર્ષથી નીચેની કેટેગરીમાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો ખિતાબ કોણે જીત્યો ?
વિશ્વનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ડ્રોન વિમાન કોણે બનાવ્યું ?
વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે ભારત સરકાર દ્વારા ખોરાકના સરક્ષણ માટે કયુ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું ?
Today’s Current Affairs Quiz In Gujarati (19/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (19/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .