CSIR ના ડાયરેક્ટર જનરલ કોને બનાવાયા ?
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તેની સ્થાપના 1942માં થઇ હતી.
ઉત્તર પ્રદેશની કેબિનેટ દ્વારા અલ્લાહબાદ નું નામ બદલીને કયું કરવાની દરખાસ્તને મંજૂરી આપી ?
અલ્હાબાદ માં આવેલ એક સ્થળ પ્રયાગ જ્યાં નદીનો સંગમ થાય છે તે પરથી આ નામ રાખ્યું છે.
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયો પ્રોગ્રામ શરૂ કરાયો ?
આ પ્રોગ્રામ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ નીચે લોંચ કરાશે. તેનો ૨૦૨૦ સુધીમાં ૫૦ ટકા રોડ અકસ્માત ઘટાડવા લખ્યાક છે.
માઇક્રોસોફ્ટના સહસ્થાપક જેમનું હાલમાં નિધન થયું ?
1970માં બીલ ગેટ્સ સાથે મળીને માઈક્રોસોફ્ટ ની સ્થાપના કરી હતી.
છઠ્ઠો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિલ્ક મેળો ક્યાં યોજાઈ ગયો ?
ઇન્ડિયન રેલવે કંપની IRCTC દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત કઈ એપ્લિકેશન લોન્ચ કરાઈ ?
ડિજિટલ ઇન્ટરએક્શન ટુ શીક હેલ્પ એનીટાઈમ
ભારતની કઈ મહિલાને સોશિયલ આંત્રપીન્યોર ઓફ ધ યર એવોર્ડ 2018 આપવામાં આવ્યું ?
મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિક તબક્કે મદદરૂપ થવા માટે તેણીને આ એવોર્ડ અપાયો .
AMFI ના નવા ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું ?
Association of mutual funds in india(AMFI)
ભારત અને કયા દેશ વચ્ચે ત્રણેય સેનાઓની સમાવતી કવાયત યોજાશે ?
2019માં બંને દેશો વચ્ચે આ કવાયત યોજાશે.
ભારત સરકાર દ્વારા કયા ટાપુ પર જવા માટેના પ્રતિબંધો વિદેશી નાગરિકો માટે હટાવી લીધા ?
Today’s Current Affairs Quiz In Gujarati (18/10/18)
Try Again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (18/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .