Central information commission નું 13મુ કન્વેન્શન ક્યાં યોજાઈ ગયું ?
હોકીના જોહર કપમાં ફાઇનલમાં રનર્સ કોણ રહ્યું ?
ફાઇનલમાં બ્રિટન જીત્યું.ભારત 2012 અને 2015 માં પણ રનર્સ અપ રહ્યું.
એશિયન પેરા ગેમ્સ માં ભારત કેટલામાં નંબર રહ્યું ?
ચીન પ્રથમ,દ.કોરિયા બીજો અને ઈરાન ત્રીજા નંબરે રહ્યું.ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર ,અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ્સ મેળવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કઇ સંસ્થાની સિલ્વર જ્યુબિલી ઉજવણીનો આરંભ કરાયો ?
NHRC-નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન.,સ્થાપના 12ઓક્ટોબર 1993માં હ્યુમન રાઇટ્સ એકટ નીચે .હાલમાં ચેરમેન એચ.એલ.દતુ .
ભારતના કયા રાજ્યને UNO ના ફૂડ એન્ડ એગ્રીકલચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 100% જૈવિક ખેતી માટે ગોલ્ડ પ્રાઈઝ અપાયું.?
સિક્કિમ 100 % જેવીક ખેતી કરતું રાજ્ય બન્યું. FAOની સ્થાપના 16 ઓક્ટોબર,1945 માં થઈ હતી. તેનું હેડકવાંટર રોમ છે. તેના 194 દેશો તેના સભ્યો છે.
ખેતી અને આરોગ્ય ક્ષેત્રે કુત્રિમ બુદ્ધિ મતા ના ઉપયોગ માટે નીતિ આયોગ અને યુ.એસ.એ ની કઈ કંપની વચ્ચે કરારો થયા ?
વિશ્વની મોસ્ટ ઇનોવેટિવ યુનિવર્સિટી કોને જાહેર કરાઈ ?
ધ રાઈટસ દ્વારા જાહેર કરાયેલ વિશ્વની 100 યુનિવર્સિટી ના લીસ્ટ માં 48 ઉત્તર અમેરિકાની છે ભારતની કોઈ પણ યુનિવર્સિટી તેમાં સમાઈ નથી.
ગંગા નદીને પવિત્ર બનાવવા 113 દિવસના ઉપવાસના અંતે કોનુ નિધન થયું ?
Global hunger index 2018 (આંતરરાષ્ટ્રીય ભૂખમરો સૂચિ અંક) મા ભારત કેટલામાં નંબરે રહ્યું ?
119 દેશોમાં 103 માં નંબરે રહ્યું આ સૂચી કાંક માં પ્રથમ નંબરે બેલારુસ રહ્યું . 2017માં 100માં નંબરે અને 2016માં 97 માં નંબરે રહ્યો.
UNO ની કઈ સંસ્થા ના સભ્ય તરીકે ભારત સૌથી વધારે મતો સાથે એશિયા -પેસિફિક કેટેગરીમાં ચૂંટાયું ?
UNO ની UNHRC ( યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશન )ના સભ્ય તરીકે ભારત 188 મતો સાથે ચૂંટાયું.ભારત પેલી જાન્યુઆરી,2019 થઈ 3 વર્ષ માટે આ સંસ્થા નું સભ્ય રહશે.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .