એશિયન પેરા ગેમ્સની કઈ સ્પર્ધામાં ત્રણે મેડલ ભારતે જીતી ઈતિહાસ સર્જ્યો ?
High jump માં શરદકુમારે બે એશિયન રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો. વરુણ ભાટી એસિલ્વર મેડલ અને થાગવેલું મરીયપ્પને બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ઝીકા વાઈરસના 22 કેસ સત્તાવાર જાહેર કર્યા તે શહેર કયુ ?
વર્લ્ડ બેંકના હ્યુમન કેપિટલ ઇન્ડેક્સમાં ભારત કેટલા નંબરે રહ્યું ?
157 દેશોમાં 115 નંબરે રહ્યું . રિપોર્ટમાં સિંગાપોર પ્રથમ નંબરે છે.
દિલ્હી અને રશિયાના કયા શહેર વચ્ચે ટ્વીન સિટી કરારો થયા ?
દિલ્હી અને મોસ્કો વચ્ચે ત્રણ વર્ષ માટે ટ્વીન સીટી કરારો થયા.
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત startup એન્ડ ટેકનોલોજી સમિત 2018નો પારંભ ક્યા કરાયો ?
આ સમિટ ત્રણ દિવસ ચાલશે. સ્વાગત પ્રવચન ઈ મિત્ર રોબોટ દ્વારા કરાયું હતું અને આભાર વિધિ ફીકકી ના ચેરમેન રાજીવ વાસ્તુપાલે કરી હતી.
કયા રાજ્યની યુનિવર્સિટીના કેમ્પસમાં ઇસરો દ્વારા સતીશ ધવન સેન્ટર ફોર સ્પેસ સાયન્સ શરૂ કરાશે ?
સતીશ ધવન મૂળ શ્રીનગરના હતા. તેઓ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન અને ફ્લુઇડ ડાયનેમિક્સ ના રિસર્ચના પિતા ગણવામાં આવે છે.
ગુજરાતમાં સાબરકાંઠા અને સુરતમાં નાની બાળાઓ પર ના દુષ્કર્મ ના કેસની ઝડપી ટ્રાયલ માટે કોની નિમણૂક કરવામાં આવી છે ?
બે ફાસ્ટ ટ્રેક કોર્ટ જજની નિમણૂક કરવામાં આવી સાબરકાંઠામાં ફાસ્ટ ટ્રેક જજ તરીકે ત્યાંના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ કે.બી ગુજરાતી તેમજ સુરત માટે ત્યાંના ડિસ્ટ્રીક્ટ જજ આર.કે.દેસાઈની નિમણુંક કરવામાં આવી.
ભારતનું પ્રથમ ભારત ઇઝરાયેલ ઇનોવેશન સેન્ટર કયાં શરૂ થયું ?
હાલમાં કયા દેશ દ્વારા ફાંસીની સજા કાઢી નાખવામાં આવી ?
એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની કઈ મહિલા ખેલાડી ને ગોલ્ડ મેડલ મળ્યો?
તેણીએ બેડમિન્ટનની સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .