વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચોથી ઔધોગિક ક્રાંતિ માટે ના સેન્ટરનું ઉદઘાટન ક્યા કર્યુ !
ન્યુ દિલ્હી આ દુનિયાનું માત્ર 4થું સેન્ટર છે,બાકીના સેન્ટરો સાન ફ્રાન્સિકો,ટોક્યો અને બેઇજિંગમાં છે. આ સેન્ટર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્રારા શરૂ કરાયું.આ સેન્ટર મુંબઈમાં કાર્યરત થશે.