રાજ્યમાં વેચાતા ગુટકા, તમાકુ કે નિકોટિન યુક્ત પાન-મસાલાના વેચાણ અને વિતરણ પર કેટલા વર્ષનો પ્રતિબંધ મુકવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે?
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને(ONGC) તાજેતરમાં ઓઇલ અને ગેસ ની શોધ કયા રાજ્યોમાં કરી છે?
ભારતનો સૌથી લાંબો રેલ-કમ-રોડબ્રિજ 'બોગી બેલ' કઈ નદી ઉપર બનવાનો છે?
ભૂતપૂર્વ હોકીકેપ્ટન સરદારસિંહે આંતરરાષ્ટ્રીય હોકીટીમ માંથી નિવૃત્તિ જાહેર કરી છે, તેઓ કયા રાજ્યના વતની છે?
રાજ્યમાં કેટલી ઔદ્યોગિક વસાહતો GIDC ના નિર્માણ માટે 1050.32 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે?
દિલ્હી સરકારે સોમવારે 40 સ્થળે 'ડોર સ્ટેપ ડિલિવરી ઓફ પબ્લિક સર્વિસ' ની શરૂઆત કરી છે, આ માટે હોટલાઈન નંબર કયો છે?
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન(MGISC) કયા શહેરમાં યોજવામાં આવશે?
ભારત અને અમેરિકા વચ્ચે ભારતના કયા રાજ્યમાં સૈન્ય કસરત કવાયત 'યુદ્ધ-અભ્યાસ નું આયોજન થશે?
દક્ષિણ દિલ્હીમાં સ્થિત કઈ શતાબ્દીની ખીડકી મસ્જિદમાંથી 254 સિક્કાઓ મળી આવ્યા છે
PM નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન part-2 ની શરૂઆત કઇ તારીખથી કરશે?
Today’s Current Affairs Quiz In Gujarati (13-09-18)
Very Nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (13-09-18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .