ગાંધી જયંતિની એક વર્ષ ચાલનારી ૧૫૦મી જન્મ જયંતિના ઉજવણી પ્રસંગે વિદેશ મંત્રાલય દ્વારા કયું અભ્યાન શરૂ કરાયું ?
આ અભિયાન માટે વિદેશ મંત્રાલય દ્વારા પ્રખ્યાત જયપુર ફૂટ બનાવતી એનજીઓ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ સાથે સમજૂતી કરવામાં આવી.
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય પર્યાવરણ સરવે ક્યારે થશે ?
જાન્યુઆરી 2019 માં 24 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો ના જિલ્લાઓ પ્રથમ રાષ્ટ્રીય પર્યાવરણ સર્વે કરવામાં આવશે. આ સર્વેના ડેટા 2020માં જાહેર થશે.આ સર્વે ભારત સરકારના વન ,પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
ગોવામાં નવેમ્બરમાં યોજનારા ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોવાનું પાર્ટનર રાજ્ય કયું છે ?
ઇન્ડિયન એર ફોર્સ દ્વારા કઈ મોબાઇલ હેલ્થ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી ?
તે 8 ઓક્ટોબર એરફોર્સ ડેના રોજ લોન્ચ કરાઈ.
ભારતના નવા સોલિસિટર જનરલ કોણ બન્યું ?
ગુજરાતના તુષાર મહેતા. તેઓ હાલમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ છે તેઓ 30 જૂન 2020 સુધી આ હોદ્દા પર રહેશે.
ભારતના આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા દ્વારા મેડિકલ પ્રોડક્ટ અંગેની બીજી વર્લ્ડ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાયું ?
દેશનો પ્રથમ બાયોફ્યુલ પ્લાન્ટ ક્યાં શરૂ થશે ?
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓડિશાના બારગઢ જિલ્લાના બોલસિયા ગામ ખાતે બીજી પેઢીની ઇથેનોલ બાયોફ્યુલ રિફાઇનરી શરૂ કરાશે. આ દેશનો પ્રથમ બાયોફ્યુલ પ્લાન્ટ છે જેમાં ડાંગરના છોડમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરાશે.
ઇન્ટરનેશનલ સર્વે કંપની હેનલી એન્ડ પાર્ટનરર્સ જાહેર કરેલા દુનિયાના શક્તિશાળી પાસપોર્ટ ના લિસ્ટ માં ભારત કેટલામાં નંબરે રહ્યું ?
10 મીટર એર પિસ્તોલ યુથ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો ખેલાડી કોણ બન્યો ?
રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 40 નું ખાતમુરત કયા કરાયું ?
ભારતમાં રોડ,ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી દ્વારા ઘાઘરા નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ ન.40નું ખાતમુરત કરાયુ.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .