ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે રમાઈ રહેલા એશિયન ગેમ્સ માં ભારત ના કયા ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો ?
ભારતની એ મહિલા જેને ભાલા ફેક માં બ્રોન્ઝ મેડલ મળ્યો ?
SPG ( સ્ટ્રેટેજિક પોલીસ ગ્રૂપના) ચેરમેન કોને બનાવ્યા ?
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દાભોલ ને એસપીજીના ચેરમેન બનાવાયા. સામાન્ય રીતે ભારતના કેબિનેટ સચિવ એસપીજીના ચેરમેન હોય છે , પરંતુ સરકાર દ્વારા અજીત દાભોલ ને આ જવાબદારી સોંપાઈ છે. SPG ના 16 સભ્ય હોય છે જે વધારીને 18 કરવામાં આવ્યા. તેમાં નિતી આયોગના ઉપાધ્યક્ષ અને કેબિનેટ સચિવ નો સભ્ય તરીકે સમાવેશ કરાયો.
વિશ્વની પ્રથમ બાયો- ઇલેક્ટ્રિક મેડીસીન ની શોધ કયા દેશના વૈજ્ઞાનિકોએ કરી ?
યુ.એસ.એ ની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ આ શોધ કરી.
ભારતના કયા પડોશી દેશમાં રવીન્દ્રનાથ ટાગોર મેમોરિયલ ઓડિટોરિયમ ઉદ્ઘાટન કરાયું?
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મૂંગા પશુજીવોની ઇજામા તત્કાલ સારવાર માટે કઈ એમ્બ્યુલન્સનો રાજ્યના ૨૬ જિલ્લામાં પ્રારંભ કરાવ્યો ?
પાકિસ્તાન દ્વારા ન્યુક્લિયર હથિયારો લઈ જવા સક્ષમ કઈ બેલાસ્ટિક મિસાઈલ ઉદ્ઘાટન કરાયું ?
વડાપ્રધાન દ્વારા કે રાજ્યમાં ત્યાંના મહાન નેતાનું 64 ફૂટ ઊંચા પૂતળાનું અનાવરણ કરાયું ?
હરિયાણાના રોહતકમાં સાપલા ગામમાં સર છૂટું રામના 64 પૂતળાનું અનાવરણ કરાયું છે.
UNO માં USA ની એમ્બેસેડર રહેલી કઈ ભારતીય મૂળની મહિલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ?
ભારતમાં કયા સંગઠનને આંતરરાષ્ટ્રીય સામાજિક સંગઠન નો એવોર્ડ અપાયો ?
એમ્પ્લોઇઝ સ્ટેટ્સ ઇન્સ્યોરન્સ કોપોરેશન
Today’s Current Affairs Quiz In Gujarati (11/10/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (11/10/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .