હોકી ની કઈ ટુર્નામેન્ટ હાલમાં મલેશિયામાં શરૂ થયું ?
ભારતીય વાયુદળ ની સ્થાપના ક્યારે થઈ હતી ,તેની યાદમાં એરફોર્સ ડે મનાવાય છે તે દિવસ કયો ?
ક્રિકેટમાં અંડર 19 એશિયા કપમાં વિજેતા કોણ બન્યું ?
ભારત ફાઇનલમાં શ્રીલંકાને 143 થી હરાવ્યું .ભારત છઠ્ઠીવાર અંડર 19 એશિયા કપ જીત્યો ભારતની ટીમનો કેપ્ટન સીમરન સિંઘ છે.
ઝડપી કારને રેસિંગ સ્પર્ધામાં જાપાન ગ્રાન્ડ પ્રીક્સ માં વિજેતા કોણ બન્યો ?
ફ્રાન્સમાં યોજાઈ ગયેલા પેરા શૂટિંગ વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ જીતનાર ખેલાડી કોણ બન્યો ?
મનીષ નરવાલ તેણે આ વર્લ્ડ કપમાં 3 ગોલ્ડ અને 1 બોન્ઝ મેડલ જીત્યા તે વિશ્વમાં તેરમો નંબર ધરાવે છે.
ભારત અને જાપાન વચ્ચે ની દ્રિપક્ષીય મેરીટાઇમ એક્સરસાઇઝ કયા શરૂ થઈ ?
તે JIMEX 18 તરીકે ઓળખાય છે.
ત્રીજા યુથ ઓલમ્પિકમાં ગુજરાતના કયા ખેલાડીનો સમાવેશ કરાયો ?
ભારતના રાષ્ટ્રપતિ હાલમાં કયા દેશની મુલાકાતે છે ?
ભારત ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તાજિકિસ્તાન ની ત્રણ દિવસની મુલાકાતે છે આ વર્ષે તાજીકિસ્તાન ના જાણીતા ઈન્ડોલોજીસ્ટ હબીબુલ્લો રાજા બોવ ને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ અપાયો છે ?
યુથ ઓલમ્પિક માં ભારત તરફથી પ્રથમ મેડલ કોણ જીત્યો ?
૧૫ થી ૧૮ વર્ષની વચ્ચેના ખેલાડીઓ વચ્ચેની મેગા ઇવેન્ટ-યુથનો આરંભ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એર્સ ખાતે થયો. ભારતના શૂટર શાહ તુષાર માને દસ મીટર એર પિસ્તોલ સિલ્વર મેડલ જીત્યો. ભારતે ૧૩ રમતોમાં 46 ખેલાડીઓ સ્પર્ધામાં ઉતાર્યા.
ભારતીય વાયુસેનાના કયા ફાઈટર પ્લેન ને હાલમાં upgrade કરાયા ?
Today’s Current Affairs Quiz In Gujarati (08/10/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (08/10/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .