વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કયા રાજ્યમાં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ?
ઉતરાખંડ ના દેહરાદૂનમાં
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતના કયા પ્રાણીને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી ?
જામનગરના હાલાર પંથકમાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત પાંચાલી ડુમા ઘેટાને અને કોહની બકરી ને માન્યતા આપી . સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ વિસ્તારમાં આ ઘેટા માટે બ્રિડિંગ ટ્રેક હોવાથી તે પાંચાલી ઘેટા તરીકે ઓળખાય છે.
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં( ટેસ્ટ ,વન-ડે અને ટી-ટ્વેન્ટી) પાંચ કે વધુ વિકેટ મેળવનાર ભારતનો બીજો અને વિશ્વનો સાતમો બોલર કોણ બન્યો ?
આ પહેલા ભારતના ભુવનેશ્વરકુમારે આ સિદ્ધિ મેળવી હતી
ગીરના સિંહોને કયા વસાવવાનું નક્કી કરાયું છે ?
પોરબંદરના બરડા ડુંગરમાં ,. આ વિસ્તારમાં નેચરલ કોરિડોર ચેનલનો વિકાસ કરાશે
ગીરના સિંહો માં કયો વાયરસ મળી આવ્યો ?
ગુજરાત ના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન ને લગતા ક્યાં કોચનો અનાવરણ કરાયું ?
જાન્યુઆરી મેટ્રો રેલ ની ટ્રાયલ થશે
ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ માં અત્યાર સુધી માં સૌથી મોટા અંતરનો વિજય કોની સામે મેળવ્યો ?
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ટેસ્ટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પેલી ઇનિંગમાં ૨૭૨ રનથી વિજય મેળવ્યો . મેન ઓફ ધ મેચ પૃથ્વી શો ને જાહેર કરાયો
રશિયાના પ્રમુખ જે હાલમાં ભારતની મુલાકાતે છે ?
ફોર્બ્સની યાદીમાં અબજોપતિ ભારતીયોની યાદીમાં પ્રથમ કોણ છે ?
પ્રેમજી બીજા ક્રમે , મિતલ ત્રીજા સ્થાને
ગિરના સિંઓને કઈ રસી અપાઇ ?
Today’s Current Affairs Quiz In Gujarati (07/10/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (07/10/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .