બિન પરંપરાગત ઉર્જા પરનું દિલ્હી ડેકલેરેશન કેટલા દેશોએ સ્વીકાર્યો ?
Indian ocean rim association (IORA)ના 21 દેશોએ સ્વીકાર્યું
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કેટલા તાલુકાઓને અછત જાહેર કરાયા ?
રાજયના 16 તાલુકામાં જેમાં કચ્છના દસ તાલુકા બનાસકાંઠા ના ચાર તાલુકા પાટણ નો એક તાલુકો અને અમદાવાદના એક તાલુકાનો સમાવેશ થાય છે.
ભારત રશિયા વચ્ચે કઈ મિસાઈલ ખરીદવાની ડિલ ફાઇનલ કરવામાં આવી ?
ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી ?
સુનામી પીડિત ઇન્ડોનેશિયાને મદદ કરવા માટે ભારત દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરાવ્યું ?
ભારત અને વિએતનામ વચ્ચેની પ્રથમ coast guard એક્સરસાઇઝ 2018 ક્યાં યોજાઈ ગઈ? તે કયા નામે ઓળખાય છે ?
તમિલનાડુના ચેન્નાઇ ખાતે યોજાઈ ગઈ .
સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ એવોર્ડ 2018 માં સૌથી બેસ્ટ રાજ્ય કોને જાહેર કરાયું ?
બીજા નંબર ગુજરાત અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર . બેસ્ટ જિલ્લા તરીકે પ્રથમ નંબર મહારાષ્ટ્રનો સતારા જિલ્લો, બીજા નંબરનો હરિયાણાનો રેવારી જિલ્લો અને ત્રીજા નંબરે તેલંગાણા નો પેડાપલ્લી જિલ્લો
ચાના બગીચાઓમાં કામ કરતી પ્રેગનેન્ટ મહિલાઓ માટે વેજ કમ્પેનઝેશન સ્કીમ લાવનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?
ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મિટિંગ ક્યાં યોજાઈ ગઈ ?
૩ થી ૫ ઓકટોબર દરમિયાન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા મા યોજાઈ ગઈ .તેનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયું . યુ.એન ના મહામંત્રી એન્ટોનિયો ગુટરેસ પણ આ પ્રસંગે હાજર હતા.તે REINVEST-2018 તરીકે જાણીતી છે.
4થો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2018 ક્યાં યોજાઈ ગયો ?
Today’s Current Affairs Quiz In Gujarati (06/10/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (06/10/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .