પોતાના વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સતત સાત વન ડે મેચ પ્રથમવાર હારનારી ટીમ કંઈ બની ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ હાલમાં કયા દેશની મુલાકાતે છે ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ 31 ઓકટોબર થી 6 નવેમ્બર સુધી.
દિલ્હી ખાતે દેશના પ્રથમ અસમમિત કેબલ રક્ષિત પુલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરાયું ?
આ પુલ દિલ્હીનાં વજીરાબાદમાં યમુના નદી પર બનાવાયો છે.તે1128 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.તેની ઊંચાઇ 154 મીટર છે. જે કુતુબમિનાર કરતાં બે ઘણી ઊંચાઈ ધરાવે છે.તેની લંબાઇ 675 મીટર છે.આ પુલ યમુનાના પશ્ચિમી કિનારા પર આવેલા નેશનલ હાઇવે નંબર-1 ને પૂર્વ કિનારા પર આવેલા વજીરાબાદ રોડ સાથે જોડસે.
રોહિંગ્યા શરણાર્થીઓની સ્વદેશ પરત કરવા મુદ્દે કયા બે દેશો વચ્ચે સહમતી સધાઈ ?
ભારત અને કયા દેશને જોડતી ટ્રેનની પ્રથમ સફળ ટ્રાયલ હાલમાં યોજાઇ ગઇ ??
ભારતના બિહારથી નેપાળના વિરાટ નગર સુધી પ્રથમ બ્રોડગેજ ટ્રેન દોડી.
લોકસભાએ બંધારણનો 42મો સુધારો પસાર કયારે કર્યો જે ભારતના મિની બંધારણ તરીકે ઓળખાય છે ?
2 નવેમ્બર,1976
ભારતનાં ઉપરાષ્ટ્રપતિ કયા દેશની મુલાકાત દરમિયાન આ દેશે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ નું સભ્ય બનવાનું સ્વીકાર્યું ?
વિશ્વ સુનામી જાગૃતતાં દિવસ ક્યારે મનાવાય છે ?
ઇસરો દ્વારા છોડવામાં આવેલા મંગલયાનને આજે કેટલાક વર્ષ પૂર્ણ થયા ?
મહારાષ્ટ્રના યવતમાળના જંગલમાં હાલમાં કઈ પ્રખ્યાત નરભક્ષી વાઘણને મારી નાખવામાં આવી ?
Today’s Current Affairs Quiz in Gujarati (05/11/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati (05/11/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .