ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ચેરમેન પદેથી કોણે રાજીનામું આપયુ ?
ઇન્ડિયન એરફોર્સ દ્વારા એવીએસન એન્જિનિયરિંગ પરના બે દિવસના સેમિનારનું આયોજન ક્યાં કરાયું ?
ન્યુ દિલ્હીના સુબ્રતો પાર્ક ખાતે આવેલા એરફોર્સ ઓડિટોરિયમ ખાતે કરાયું .તે ઈમેજિંગ ટ્રેન્ડ ઈન એવિએશન એન્જિનિયરિંગ એન્ડ લોજિસ્ટિક તરીકે ઓળખાય છે.
ભારતના પર્યાવરણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા( સ્વચ્છ હવા અભિયાન )ક્યાં શરૂ કરાયુ ?
ભારતે કયા દેશ સાથે બે સ્ટીલ્થ ફીગેટ ખરીદવા માટે 950 મીલીયન ડોલરનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?
ભારત રશિયા પાસેથી ક્રાઇવક 3 -ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ ખરીદસેે.
વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ વિરાટ પર મેરિટાઇમ મ્યૂઝિયમ બનાવવાની દરખાસ્તને કયા રાજ્યની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી .
આ મ્યુઝિયમ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા 852 કરોડનાં ખર્ચે તૈયાર કરાશે.
નીતિ આયોગ અને ચીનની ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરની ચોથી મીટિંગ કયાં યોજાઇ ગઇ ?
ભારત તરફથી નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર અને ચીન તરફથી ડી.આર.સીના પ્રમુખ લી વેઇએ ભાગ લીધો.
આઈ.ટી.બી.પી (ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ)ના નવા ડી.જી કોણ બન્યુ઼ ?
બહેરીનના મનામામાં યોજાયેલા UNWTOના 109મા સેશનમાં ભારત તરફથી કોણે હાજરી આપી. ?
સૌર જલનિધિ યોજના ક્યાં શરૂ થઈ ?
ઓડિશામાં તેનો ઉદ્દેશ ખેડૂતોને પોતાની જમીનમાં સિંચાઇમાં મદદ કરવા માટે સૌર ઉર્જાના ઉપયોગમાં વધારો કરવાના છે.
ભારત અને કયા દેશ વચ્ચે પ્રવાસ ક્ષેત્રે સહયોગ માટેના એમ.ઓ.યુ ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી ?
ભારતને કયા દેશ વચ્ચે ફોજદારી બાબતોમાં કાયદાકીય સહયોગ માટેના એમ.ઓ.યુ ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી ?
ભારત દ્વારા ટુંકી રેન્જની કઈ ન્યૂક્લિયર કેપેબલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયું ?
ઓડિશાના ચાંદીપુર નજીક આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી આ પરીક્ષણ કરાયું.તે અગ્નિ સીરીઝની પ્રથમ મિસાઈલ છે.તે 1983મા લોન્ચ કરાઇ હતી. તેનું ઉત્પાદન ડી.આર.ડી.ઓ દ્વારા કરાય છે.
ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ટુ ચેરમેનનો ચાર્જ કોણ સંભાળશે ?
દિવાળી પર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આયોજીત દિપોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કયા દેશની ફર્સ્ટ લેડી ભાગ લે છે ?
દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુક ભાગ લેશે.
23મી વર્લ્ડ કોર્પોરેટ ગેમ્સ2019 ક્યાં દેશમાં યોજાશે ?
કતારની રાજધાની દોહા છે.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .