SAFER જે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તથા તેનાથી થતા રોગો વિશે લોકોને જાગૃત કરે છે તેની શરૂઆત કોના દ્વારા થઈ?
તાજેતરમાં સાર્વજનિક શૌચાલય નું મૂલ્યાંકન અને સમીક્ષા કરવા માટે કોની સાથે કરાર થયો?
વિક્રમ મિશ્રાને કયા દેશના ભારતીય રાજદૂત તરીકે નીમવામાં આવ્યા?
રેલ હેરિટેજ ડિજીટાઇઝેશન પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો?
ભારતનો પ્રથમ મકાઈ ફેસ્ટિવલ (corn festival) ક્યાં શરૂ કરવામાં આવ્યો?
ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પાદન મધ્યપ્રદેશ ના છિંદવાડામાં થાય છે.
તાજેતરમાં 7મી વખત ક્રિકેટમાં એશિયા કપ નો ખિતાબ કોણે જીત્યો?
આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં 162 દેશોમાંથી ભારત કયા ક્રમે રહ્યો?
પ્રથમ નંબરે હોંગકોંગ રહ્યું.
World heart day ક્યારે ઉજવવામાં આવે છે?
અતુલ્ય ભારત મોબાઇલ એપ કયા વિષય સાથે સંબંધિત છે?
તાજેતરમાં 12 હિમાલય રાજ્યોના મુખ્યમંત્રીઓની સંમેલન ક્યાં કરવામાં આવશે?
Today’s Current Affairs Quiz In Gujarati (02/10/18)
Needs improvement!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (02/10/18)
Good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (02/10/18)
Very good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (02/10/18)
Excellent!
Share your Results :
Please share this quiz to view your results .