2 ઓક્ટોબર ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Central information commission ના ચુકાદા અનુસાર ક્રિકેટની કઈ સંસ્થાને માહિતી અધિકારના કાયદા (આર.ટી.આઇ એક્ટ) નીચે મૂકવામાં આવી ?
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ જયંતી નીચેનામાંથી કઈ છે ?
વિશ્વ શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ?
ફોબર્સ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા દુનિયાના પ્રતિષ્ઠિત કંપનીઓના લિસ્ટ માં ભારતની કેટલી કંપનીઓના સમાવેશ કરાયો ?
ભારત દ્વારા પોતાના કેટલા પરમાણુ રિએક્ટર અને આંતરરાષ્ટ્રીય અણું ઉર્જા એજન્સીના સુરક્ષા ચેકીંગ માટે ખુલ્લા મુકાશે ?
ભારતીય મૂળની કઈ મહિલા ની નિમણુક આઈ. એમ .એફ. (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે થઈ ?
2018 નું મેડિસિનનો નોબેલ પ્રાઈઝ કોને અપાસે ?
2018નો મેડિસિનનો નોબેલ પ્રાઇઝ જેમ્સ .પી. એલિસન સિવાય બીજા કોનેઆપવામાં આવેલ છે ?
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કોને જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે ?
Today’s Current Affairs Quiz In Gujarati (01/10/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (01/10/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .