નીચેનામાંથી કયો સી.પી.યુ નો એક ભાગ છે ?
કમ્પ્યુટરમાં સંગ્રહ થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો ?
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય ?
ભારતનું સૌ પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નીચે પૈકી કયું છે ?
ડેસ્ક્ટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે ?
IP નું આખું નામ શું છે ?
એમ.એસ પાવર પોઈન્ટ ના કયા ઓબ્જેક્ટ ના બેઝિક એલિમેન્ટ્સ ફિક્સ હોય છે ?
એક્સેલ ની કોઈપણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એકસ્ટેશન થી સ્ટોર થાય છે ?
વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે ?
સ્ટીવ જોબ્સ કમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલા હતા ?
Computer Quiz In Gujarati (Part-7)
Try again
Share your Results :
Computer Quiz In Gujarati (Part-7)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .