જુદા-જુદા પર્સનલ કમ્પ્યુટર નુ જોડાણ કરીને શું રચી શકાય ?
વેબ બ્રાઉઝરમાં વેબપેજ ને રીફ્રેશ કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટરમાં અશુદ્ધિને શુ કહેવાય છે ?
કમ્પ્યુટર પરથી માહિતી ને સર્વર ઉપર મોકલવા ને શું કહે છે ?
કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે?
ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ?
કમ્પ્યુટર માં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ?
કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?
ભારત દેશ વિશ્વને કયા કમ્પ્યુટર ની ભેટ ધરી હતી ?
હાર્ડ ડિસ્ક ની ઝડપ કેટલી (પ્રતિ મિનીટ,)હોય છે ?
Computer Quiz In Gujarati (Part-2)
Very Nice
Share your Results :
Computer Quiz In Gujarati (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .