પીરોટન ટાપુ પાસે મોતી આપતી પર્લ ફિશ મળી આવે છે તે પિરોટન ટાપુ કયા જીલ્લામાં આવેલો છે ?
રેલવે સુરક્ષા દળ (RPF) નું કેન્દ્ર ક્યાં આવેલું છે ?
ગુજરાતની પ્રથમ મનાવતી જીઆઇડીસી ભક્તિનગર કયા શહેરમાં આવેલી છે ?
કયા બે શહેરો વચ્ચે કર્કવૃત પસાર થાય છે ?
બટાકા અને બાજરી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે ?
ડાયમંડ સિટી તેમજ દિલબહાર નગરી તરીકે કયા શહેર ને ઓળખવામાં આવે છે ?
દેવોના મોસાળ તરીકે જાણીતું શહેર કયું છે ?
શહેર- એ -મુકર્રમ તરીકે ઓળખાતુ શહેર કયું છે ?
કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું સ્થળ તાલાલા કયા જિલ્લામાં આવેલું છે ?
સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયા શહેરમાં આવે છે ?
Bhugol Quiz In Gujarati (Part-7)
Very nice
Share your Results :
Bhugol Quiz In Gujarati (Part-7)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .