વિશ્વના બીજા નંબરનો સૌથી ઉંચો બંધ કયો ?
ભારતમાં કેસરની ખેતી કયા થાય છે ?
ભારતનો સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
વિશ્વમાં સૌથી વધુ કયા પાકનું ઉત્પાદન ભારતમાં થાય છે ?
મુઘલ ગાર્ડન ક્યાં આવેલ છે ?
કોંકણી કયા રાજ્યની રાજ્યભાષા છે ?
ભારતમાં લિગ્નાઈટનો સૌથી વધારે જથ્થો કયા રાજ્યમાં છે ?
રાસ્કાવિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?
અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે ?
જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે ?
Bhugol Quiz In Gujarati (Part-3)
Very Nice
Share your Results :
Bhugol Quiz In Gujarati (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .