સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
ચંદ્ર કોનો ઉપગ્રહ છે ?
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ?
વિશ્વ નો સૌથી મોટો મહાસાગર કયો છે ?
ગુજરાત કયા મહાસાગરને કિનારે આવેલું છે ?
વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે ?
ભારતમાં સૌથી ઊંચા શિખર કયો છે ?
વિશ્વમાં કેટલા ખંડ આવેલા છે ?
વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે ?
વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ?
Bhugol Quiz In Gujarati (Part-2)
Very Nice
Share your Results :
Bhugol Quiz In Gujarati (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .