ગુજરાતનો સૌથી મોટો નદી પરનો પુલ ગોલ્ડન બ્રિજ કયા શહેર નજીક આવેલો છે ?
ગુજરાતમાં પુસ્તક નગરી તરીકે જાણીતું શહેર કયું છે ?
સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે ગેટ વે ઓફ કાઠિયાવાડ તરીકે કયા જિલ્લા ને ઓળખવામાં આવે છે ?
મોરબી ,વાંકાનેર અને માળીયા કઇ નદીના કિનારે વસેલા શહેરો છે ?
ફ્લોરસ્પાર નો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાં રહેલો છે ?
બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવનીમોરી સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ?
અમરેલી જિલ્લાના કયા વિસ્તારની ભેસ વખણાય છે ?
મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ ગડીના કિલ્લામાં થયો હતો તે કયા શહેરમાં આવેલો છે ?
ઉકાઇ બંધ કઈ નદી પર આવેલો છે ?
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જિલ્લામાં આકાર પામશે ?
Bhugol Quiz In Gujarati (Part-11)
Very nice
Share your Results :
Bhugol Quiz In Gujarati (Part-11)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .