બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે અને હોય તો કઈ કલમ માં છે ?
લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો અનામત જાહેર કરાઇ છે ?
વાણી સ્વાતંત્ર્યના અધિકાર ની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવી છે ?
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે ?
પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ?
સંવિધાનની કઈ ધારા કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે ?
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણી દેખરેખ દિશાનિર્દેશન અને નિયંત્રણમાં યોજાય છે ?
ઉપ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે ?
રાજ્ય સભાના કે ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે ?
શાંતિથી અને શસ્ત્ર વિના ભેગા થવાનું સ્વતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-10)
Try again
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-10)
Very nice
ટૂંક સમયમાં આનો 11મો ભાગ કરવામાં આવશે.
Share your Results :
Please share this quiz to view your results .