ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય કોણ કરે છે?
ભારતની સવિધાનસભા દ્વારા તારીખ .......ના રોજ સવિધાન અપનાવવામાં આવ્યું હતું?
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે?
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ.....
આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નીમે છે?
કયા અધિકારીને બંધારણમાંથી મૂળભૂત અધિકાર માંથી દૂર કરવામાં આવ્યો છે?
ભારતના સંવિધાનમાં 42 માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજો નો સમાવેશ કરવામાં આવે છે?
સંસદમાં નાણાકીય ખરડો મુકવા માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે?
રાષ્ટ્રપતિ એ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજુર થવો જરૂરી છે?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-8)
Very nice
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-8)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .