નીચેના માથી ............વયજુથના બાળકોને ભારતના બંધારણ થી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે ?
લોકસભાની સૌથી વધુ બેઠકો દેશના કયા રાજ્યની છે?
બંધારણમાં વર્ષ 2014સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી ?
રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી ?
બંધારણની કલમ અનવ્ય.... વર્ષથી નીચેના વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં ?
આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું ?
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે ?
ભારતનું રાષ્ટ્ર ગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ ?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ મૂળભૂત અધિકારોની માગ કરી હતી ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-5)
Very nice
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-5)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .