ચૂંટણી કમિશનરને કોની ભલામણ થી હટાવી શકાય છે ?
રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ?
ભાષાવાર રાજ્યની રચના સૌપ્રથમ કઈ સાલ માં થઈ ?
ભારત ના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે?
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે ?
મહાભીયોગ પદ્ધતિ કોને લાગુ પડતી નથી ?
પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ?
લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલાં સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ( cag )ની નિમણુક કોણ કરે છે
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-4)
Very Nice
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-4)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .