ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણા પંચની રચના કરવામાં આવે છે ?
રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?
સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડ નો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે ?
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી ?
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેર હાજરીમાં રાષ્ટ્રપતિ નો ચાર્જ કોની પાસે હોય છે ?
ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં ભાષા નો સમાવેશ કરવામાં આવેલ છે ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-3)
Very Nice
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .