રાષ્ટ્રપતિ કોને ઉદેશીને રાજીનામુ આપે છે ?
રાજ્યમાં મંત્રીમંડળ ને હોદ્દાના સોગદ કોણ લેવડાવે છે ?
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે ?
બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે ?
ભારતીય બંધારણમાં ક્યાં એક દેશના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરાયો નથી ?
માહિતી અધિકાર નો કાયદો ક્યાં વર્ષથી અમલમાં આવ્યો ?
રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમ જોગવાઈ છે ?
ભારતના બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં અશ્પ્રુશ્યતા સમાપ્ત કરવાનું સૂચવેલ છે ?
ગ્રામ પંચાયતની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે ?
ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-2)
Very Nice
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .