ન્યાયિક સક્રિયતાને નીચેના માથી કોની સાથે સંબંધ છે ?
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?
રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ?
ભારતના બંધારણના કયા અને અનુચ્છેદનો ઉપયોગ રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?
બંધારણની કલમ 356નો ઉપયોગ 1959મા કયા રાજ્યમાં થયો હતો?
રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલી સભ્યોની હાજરી જરૂરી છે ?
ભારતનું બંધારણ ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ આ શબ્દો કયા રાષ્ટીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?
વર્તમાન બંધારણમાં કેટલાક અનુચ્છેદો અને પરિશિષ્ટ છે ?
રાજ્યપાલને તેમની નિમણૂકમાં શપથ કોના દ્વારા લેવાડાવામા આવે છે ?
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-10)
Try again
Share your Results :
Bharat Nu Bandharan Quiz In Gujarati (Part-10)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .