Education News

Junior Clerk and Talati Cum Mantri Bharti 2018 [Latest Paripatra]

Written by Ranjit Rajput

After long wait finally district panchayat Seva Varg come with new job for 1058 candidates Of junior clerk and 1819 candidates of Talati Cum Mantri. This paripatra was issued by Sachivalaya Gandhinagar.

Update : નવો પરિપત્ર એડ કરવા માં આવ્યો છે નીચે લિંક પરથી ડાઉનલોડ કરી સકો છો

Junior Clerk Bharti 2018

According to the budget disclosed by the Revenue Department of the State, recruitment of 1800 Revenue Talati has been initiated. By August, the government wants to publish applications by publishing advertisements.

Talati Cum Mantri Bharti 2018

સચિવાલય ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત મંત્રી અને જુનીયર ક્લાર્ક માટે ની કુલ મળીને ૨૮૦૦ થી પણ વધુ પોસ્ટ માટે ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જુદાજુદા જિલ્લા માટે અને જુદા જુદા વર્ગ માટે ની સંખ્યા સાથેની માહિતી પરિપત્ર સાથે જોડવામાં આવેલ છે.

આગળ પણ કેટલાક આ પ્રકારના પરિપત્રો ઈન્ટરનેટ ઉપર વાઈરલ થયેલા જોવા મળેલ છે જેમાંથી મોટાભાગના પરિપત્રો ખોટા ઠરેલ છે, તો આ પરિપત્ર વિશે કંઈ કહેવું એ અયોગ્ય છે.

આ પરિપત્ર માં કોઈપણ પ્રકારની તારીખ દર્શાવવામાં આવેલ નથી જેના પરથી ભરતી પ્રક્રિયા ક્યારે થશે અને ફોર્મ ભરવા માટેની શરૂઆત ક્યારથી થશે તેની કોઈ માહિતી પરિપત્ર આપવામાં આવેલ નથી. તો જોવાનું એ રહેશે કે આ પરિપત્ર કેટલું સાચું છે?

Total of 2800 vacancy is available In this 2018 Talati kam Mantri and junior Clerk job. Many of Us Waiting For This Talati Cum Mantri Bharti From Long Time. But Didn’t Sure This Paripatra Is Fake Or Real. If This Paripatra Is Real Then Exam Dates And Other Dates Will Be declare within few days. So finally wait for some days and stay connected Us To Get Information About All Upcoming jobs.

Talati Cum Mantri Paripatra 2018

If You Want To Download This Talati Cum Mantri And Junior Clerk Paripatra Then Go-to Below Link.

નીચે આપેલ લીંક ઉપર જઈને પરિપત્ર જોઈ કે ડાઉનલોડ કરી શકશો.

New Paripatra

Download Paripatra

આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવનારી ભરતી માટેનો ન્યુઝ માટે અમારા whatsapp group માં જોડાવો અને અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

About the author

Ranjit Rajput

Leave a Comment