Gk Posts

Devices And Their Use in Gujarati [ઉપકરણો અને તેના ઉપયોગ]PART-1

Devices And Their Use in Gujarati

this post is going about  Devices And Their Use in our daily life. most of all devices added here, it will very important for upcoming police examination. so read and learn

ઉપકરણ – ઉપયોગ

એમીટર – વિદ્યુતપ્રવાહ નું માપન

બેરોમીટર – દબાણનું માપન

ગેલવેનોમીટર – વિદ્યુતપ્રવાહ નું અસ્તિત્વ અને દિશા

ટ્રાન્સમીટર – રેડીયોના વિદ્યુત તરંગો મુકવા

હાઈડ્રોમીટર – પ્રવાહીની વિશિષ્ટ ઘનતાનું માપન

હાઈગ્રોમીટર – હવામાં રહેલ ભેજનું માપન

લેકટોમીટર – દૂધની વિશિષ્ટ ઘનતાનું માપન

સ્પેકટ્રોમીટર – પ્રકાશની તરંગલંબાઈનું માપન

સ્પીડોમીટર – ગતિશીલ વાહનની ગતિનો વેગ

એરોમીટર – વાયુનું વજન અને તેનું ઘનત્વ

એલ્ટીમીટર – ઉડતા વિમાનની ઉંચાઈ માપવા

એનિમોમીટર – હવાની શક્તિ અને ગતિનું માપન

ઉપકરણો અને તેના ઉપયોગ

if you like this post then please share with your friends

About the author

Sahil Bhatiya

Leave a Comment