Are you preparing for the prestigious Gujarat Police Sub Inspector (PSI) recruitment? Acing this competitive exam requires a clear strategy, and the first step is to thoroughly understand the Gujarat PSI Syllabus 2025. This article provides a complete and detailed breakdown of the official syllabus for both the Preliminary and Mains written examinations, based directly on the official notification document.
Gujarat PSI Syllabus 2025
Paper 1: Preliminary Exam Pattern (MCQ)
Part | Subject (વિષય) | Marks (ગુણ) |
---|---|---|
Part A | Reasoning and Data Interpretation | ૫૦ |
– | Quantitative Aptitude | ૫૦ |
Part B | ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન | ૨૫ |
– | ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો | ૨૫ |
– | વર્તમાન પ્રવાહો તથા સામાન્ય જ્ઞાન | ૨૫ |
– | પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર | ૨૫ |
– | Total | ૨૦૦ |
Paper 2: Mains Exam Pattern (Descriptive)
Part | Subject (વિષય) | Marks (ગુણ) |
---|---|---|
Part A | ગુજરાતી ભાષા કૌશલ્ય | ૭૦ |
Part B | અંગ્રેજી ભાષા કૌશલ્ય | ૩૦ |
– | Total | ૧૦૦ |
Detailed Gujarat PSI Prelims Syllabus 2025 (Paper 1)
Part A: Reasoning, Data Interpretation & Quantitative Aptitude
- Reasoning and Data Interpretation (તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન) (૫૦ ગુણ)
- Quantitative Aptitude (ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ) (૫૦ ગુણ)
Part B: General Studies
1. Constitution of India and Public Administration (ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન)
- ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું
- સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા
- સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો
- બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
- ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ – પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી
- અમલદારતંત્ર તથા મુલ્કી સેવાઓ
- કેન્દ્ર, રાજય તથા જિલ્લાનું વહીવટીતંત્ર
- કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન
- કેન્દ્ર અને રાજય સકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો
2. History, Geography, and Cultural Heritage (ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો)
History (ઇતિહાસ):
- સિંધુખીણની સભ્યતા
- વૈદિક યુગ
- જૈન અને બૌધ્ધ ધર્મ
- ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય
- મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો
- હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કર્ણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજય, વિજયનગર સામ્રાજય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો
- ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ
- ભારતમાં કંપની શાસન
- ૧૮૫૭ નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું સીધુ શાસન
- ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્રતા પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત
- ૧૯ મી તથા ૨૦ મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
- ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
Geography (ભૂગોળ):
- સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાકીય બદલાવ, મહાસાગરો અને દરિયાઈ સંસાધનો
- ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો
- સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ
- આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, પરિવહન અને વેપાર
Cultural Heritage (સાંસ્કૃતિક વારસો):
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ
- ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
- ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટયમંડળીઓ
- આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ
- ગુજરાતી સાહિત્ય: પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો
3. Current Affairs and General Knowledge (વર્તમાન પ્રવાહો તથા સામાન્ય જ્ઞાન)
આ વિભાગમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નોનો સમાવેશ થશે.
4. Environment, Science & Tech, and Economics (પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર)
Environment (પર્યાવરણ):
- પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓ, સંમેલનો અને સંધિઓ, બાયોડાયવર્સિટી, કલાઈમેટ ચેન્જ, અને આંતરરાષ્ટ્રીય પ્રયત્નો
- ભારતમાં વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું
- પ્રજાતિ સંરક્ષણ પ્રોજેકટ: વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે
- પ્રદૂષણ: પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર ક્ષય, એસિડ વર્ષા, અને નિયંત્રક પગલાઓ
- પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એકશન પ્લાન
- રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણો
Science and Technology (વિજ્ઞાન અને ટેકનોલોજી):
- રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા
- ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી), ઈ-ગર્વનન્સ, સાયબર સિકયુરીટી, અને નેશનલ સાયબર ક્રાઈમ પોલિસી
- ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ, ઈસરો, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો (IRNSS, IRS), ભારતીય મિસાઈલ કાર્યક્રમ, અને ડીઆરડીઓ (DRDO)
- ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ
- ભારતની પરમાણુ નીતિ, પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અને અન્ય દેશો સાથે પરમાણુ સહકારિતા
Economics (અર્થશાસ્ત્ર):
- સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ: ઉદ્દેશો, બંધારણ અને કાર્યો
- ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, અને વસ્તુ અને સેવા કર (GST)
- ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા
- કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, સિંચાઈ, ભારતમાં જમીન સુધારાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ
- ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન: ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર
Detailed Gujarat PSI Mains Syllabus 2025 (Paper 2)
Part A: Gujarati Language Skills (ગુજરાતી ભાષા કૌશલ્ય)
- નિબંધ (૩૦ ગુણ): આપેલ ૫ (પાંચ) વિષયોમાંથી કોઈ એક વિષય પર ૩૫૦ શબ્દોનો નિબંધ લખવાનો રહેશે
- સંક્ષિપ્તીકરણ (૧૦ ગુણ): આપેલ ગદ્યખંડનું ૧/૩ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે
- ગદ્યસમીક્ષા (૧૦ ગુણ): આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે
- અહેવાલ લેખન (૧૦ ગુણ)
- પત્રલેખન (૧૦ ગુણ)
Part B: English Language Skills (અંગ્રેજી ભાષા કૌશલ્ય)
- Precis Writing (10 marks): આપેલ ગદ્યખંડનું ૧/૩ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે
- Comprehension (10 marks): આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે
- Translation (from Gujarati to English) (10 marks)
Gujarat PSI Syllabus 2025 PDF Download
The syllabus details are released as part of the official recruitment notification by the Gujarat Police Sub Inspector Recruitment Board. Candidates should always refer to the official website for the latest document.
File Description | Download Link |
---|---|
Official Gujarat PSI Syllabus PDF | Click Here (Available Soon) |
Frequently Asked Questions (FAQs) about the Gujarat PSI Syllabus 2025
1. What is the exam pattern for the Gujarat PSI Preliminary exam?
The PSI Preliminary exam (Paper 1) is an objective MCQ test totaling 200 marks. It is divided into two parts:
Part A (100 marks): Reasoning & Data Interpretation (50) and Quantitative Aptitude (50).
Part B (100 marks): General Studies, which includes a 25-mark section for each of the following: બંધારણ તથા જાહેર પ્રશાસન; ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો; વર્તમાન પ્રવાહો; and પર્યાવરણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર.
2. Is there negative marking in the PSI written exam?
Yes, the MCQ-based Preliminary exam includes a negative marking system. While the exact penalty can be confirmed in the official notification, it is typically a deduction of marks for each incorrect answer.
3. What are the total marks and subjects for the PSI Mains exam?
The PSI Mains exam (Paper 2) is a descriptive paper worth a total of 100 marks. The paper assesses your writing abilities in two languages:
Part A: ગુજરાતી ભાષા કૌશલ્ય (Gujarati Language Skills) for 70 marks.
Part B: અંગ્રેજી ભાષા કૌશલ્ય (English Language Skills) for 30 marks.
4. What are the key subjects in the Gujarat PSI Syllabus 2025?
The Gujarat PSI Syllabus 2025 is comprehensive. For the Prelims, there is an equal focus on mental ability (Reasoning and Maths) and General Studies. The key subjects in General Studies are the Indian Constitution, Public Administration, History, Geography, Cultural Heritage, and Current Affairs. For the Mains, the focus is entirely on Gujarati and English language and writing skills.
5. Where can I find the official Gujarat PSI Syllabus 2025 document?
The official syllabus is released by the Gujarat Police Sub Inspector Recruitment Board as part of the formal recruitment notification. This article is based on the official syllabus structure, but candidates are always advised to cross-verify with the latest official notification for the most accurate and updated information.
Yes