Gujarat Gyan Guru Quiz Questions Bank & Answer For School

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

Gujarat Gyan Guru Quiz Questions Bank: Here We Come With Today’s Gujarat Gyan Guru Quiz Questions Bank. You Already Know Gujarat Government Started Biggest Quiz Competition. Here We Added All the questions and Their Answers.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો School માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 10/01/2024 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 10/01/2024

આ પ્રશ્નો School માટે છે.

1. ‘સ્વાગત’ ઓનલાઈનનો અર્થ શું છે?

2. ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે કયો વિભાગ મુખ્ય ભૂમિકા ભજવે છે?

3. કયો કોમ્પ્યુટર કમ્પોનન્ટ લાંબાગાળા માટે ડેટા સ્ટોર કરે છે અને પાવર બંધ હોય ત્યારે પણ તેને જાળવી રાખે છે?

4. 2023માં ગુજરાત વિધાનસભાના સભ્યો માટે શ્રેષ્ઠ પ્રથાઓ શીખવા અને અપનાવવાના સાધન તરીકે કઈ એપ્લિકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો?

5. ગુજરાત રાજ્યની કઈ યુનિવર્સિટી પશ્ચિમ ક્ષેત્રની UGC-CARE યુનિવર્સિટી માટે નામાંકિત છે?

6. વિશ્વ ક્ષય દિન ક્યારે ઉજવવામાં આવે છે ?

7. રક્તદાનની પાત્રતા માટે કયા વજનની મર્યાદા જરૂરી છે?

8. PHCનું પૂરું નામ આપો.

9. NACOનું પૂરું નામ શું છે ?

10. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?

11. ‘મમતા તરુણી યોજના’ અંતર્ગત લોહતત્ત્વની ગોળી ક્યારે આપવામાં આવે છે ?

12. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનામાં કયા ઘટક માટે કોઈ જોગવાઈ નથી ?

13. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજનાનું અમલીકરણ કઇ કચેરી દ્વારા કરવામાં આવે છે?

14. જીએસટી હેઠળ નવી નોંધણી કરાવવી, નોંધણીમાં સુધારા-વધારા, નોંધણી રદ કરાવવી કે રદ નોંધણીનું પુન:સ્થાપન સુધીની તમામ પ્રક્રિયા કયા પ્રકારની છે?

15. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

16. કઈ વનસ્પતિના બીજમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે ?

17. હિમાચલ પ્રદેશનો પોંગ ડેમ કઈ નદી પર આવેલો છે?

18. ભારતમાં નીચેનામાંથી કઈ પ્રથમ કોલસાની ખાણ છે?

19. નીચેનામાંથી કયો પદાર્થ કોલસાના ટારમાંથી મેળવવામાં આવે છે?

20. જમીન તરફ મુક્તપણે પડતી વસ્તુની કુલ ઊર્જાનું શું ફેરફાર થાય છે?

21. સાગરકાંઠા તથા વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં પ્રતિવર્ષ કેટલા યુવક-યુવતીઓને ભાગીદાર બનાવવામાં આવે છે?

22. કઈ તારીખ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે?

23. 37મી રાષ્ટ્રીય રમતોનું સત્તાવાર સૂત્ર શું છે?

24. જેડા (GEDA) નું પૂરું નામ શું છે?

25. ‘ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન’ (ગેમી)નું વડુંમથક વર્ષ ૨૦૧૧માં વડોદરાથી ક્યાં ખસેડવામાં આવ્યું ?

26. અંગ્રેજી ભાષામાં બળદના સમૂહને શું કહેવાય છે?

27. અંગ્રેજી ભાષામાં વાઘના સમૂહને શું કહેવામાં આવે છે?

28. ગુજરાતના કયા ઇકો ટ્યુરિઝમ સ્થળે પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?

29. ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

30. ગુજરાતમાં આવેલ ગિરનાર વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

31. ગોવાનું રાજ્ય પ્રાણી કયું છે ?

32. कौन सा तत्सम शब्द नहीं है ?

33. રામાયણમાં સીતા માટે રામ દ્વારા કઈ કસોટી કરવામાં આવી હતી?

34. દ્રૌપદી કયા દેશની રાજકુમારી હતી ?

35. દુષ્યંત અને શકુંતલાના પુત્રનું નામ શું હતું ?

36. પાંડવપક્ષે કુલ કેટલાં અક્ષૌહિણી સેના હતી?

37. ગજરાજ ઐરાવતનું નામ ‘ઐરાવત’ કઈ રીતે પડયું ?

38. સરદાર વલ્લભભાઈના માતાનું નામ શું હતું ?

39. સંપૂર્ણ સ્વતંત્રતા માટે ગાંધીજીએ ઈ.સ. 1942માં કયા આંદોલનની જાહેરાત કરી?

40. ડરબનની અદાલતમાં ગોરાઓ હેટ ઉતારે તેમ પોતાની પાઘડી ઉતારવાની કોણે ના પાડી?

41. અશફાક ઉલ્લાખાનનો જન્મ કયારે થયો હતો ?

42. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

43. જ્યોતિબા ફુલેએ વિધાર્થીનીઓ અને અસ્પૃશ્યોની કેળવણી માટે કઈ સંસ્થા સ્થાપના કરી?

44. ગાંધીજીનું સમાધિસ્થળ કયા શહેરમાં આવેલું છે ?

45. ચંદ્રયાન-1 કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું?

46. 18મી G-20 સમિટમાં ફાઈનાન્શિયલ ઈન્ક્લુંજન ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ટાસ્ક ફોર્સ નો સમાવેશ ક્યા ક્ષેત્રમાં હતો?

47. 18મી જી20 શિખર સંમેલન યુથ20 પરામર્શ બેઠક કયા મહિનામાં યોજાઈ હતી?

48. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?

49. G20 ના હેલ્થ વર્કિંગ ગ્રુપનો મુદ્દો શું છે?

50. G20 સમિટમાં સૌપ્રથમ વુમન 20 (W 20) એંગેજમેન્ટ ગ્રૂપ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?

51. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?

52. જીઆઇએસ બેઝડ માસ્ટર પ્લાન ફોર અર્બન લોકલ બોડીઝ કઈ યોજના સાથે સંકળાયેલ છે ?

53. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

54. કઈ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી માટે સ્લરી પ્રોસેસિંગ યુનિટ તૈયાર કરવામાં આવે છે?

55. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન પાત્રતા નક્કી કરવા માટે શાને પ્રોત્સાહન આપે છે ?

56. શહેરી ગરીબોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?

57. કામધેનુ યુનિવર્સિટી ક્યાં કાર્યરત છે ?

58. ભારતીય પરિવહનના સંદર્ભમાં આર.ટી.એ નો અર્થ શું છે?

59. GSHP-II પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક તરફથી લોનનો સમયગાળો ક્યારે સમાપ્ત થયો?

60. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની ભૂમિકા શું છે?

61. ભારતનું પહેલું ભૂકંપ સ્મારક ગુજરાતમાં ક્યાં આવેલું છે?

62. ઇ-ધરા કઈ રીતે મદદરૂપ થાય છે ?

63. મહેસુલી સેવાઓ માટે iORA ઓનલાઈન પોર્ટલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?

64. ગુજરાત રાજ્યના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ગૃહો કયા સરકારી કાયદા હેઠળ કામ કરે છે?

65. આગામી સીમાંકન કયા વર્ષમાં કરવામાં આવશે?

66. પ્રમુખ તરીકે ચૂંટણી માટે નિર્ધારિત મહત્તમ વય _____ છે.

67. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું?

68. ભારતમાં ‘વિજય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

69. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ 2003 હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે ?

70. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?

71. સંસદનું કયું ગૃહ ‘લોકોના ગૃહ’ તરીકે ઓળખાય છે ?

72. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે ?

73. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ, 2015 (2015 ના 10) ની શરૂઆતની તારીખે અને ત્યારથી, કોલસો, લિગ્નાઈટ અને અણુ ખનીજો સિવાયના તમામ ખાણકામ લીઝ કેટલા વર્ષોના સમયગાળા માટે મંજૂર કરવામાં આવશે?

74. નરસિંહ મહેતાનાં પદો કયા નામે પણ ઓળખાય છે ?

75. કયા કવિની ગરબીઓ મધ્યકાળમાં સૌથી વધુ પ્રચલિત છે ?

76. અવળુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

77. મુખ્ય કરીને સ્થાપ્યા હોય તે દેવ, રાજા વગેરે – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

78. ઉતરાણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

79. 1/1000 ની કિમંત શું થશે ?

80. શ્વસન દરમ્યાન, વાતવિનિમય કયાં થાય છે?

81. નીચેનામાંથી કયો આદિવાસી સમૂહ ‘બ્લુ માઉન્ટેન્સ’માં જોવા મળે છે?

82. અવાજોની તીવ્રતા કયા પરિબળ પર આધાર રાખે છે?

83. ગ્લોબલ વોર્મિંગ માટે નીચેનામાંથી કઈ ઘટનાને જવાબદાર ગણવામાં આવે છે?

84. ભારતના કયા સ્થળે અરબી સમુદ્ર,બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરનો સંગમ થાય છે ?

85. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ સતલજ નદી પર બનાવવામાં આવ્યો છે?

86. ટાઇગર વુડ કઈ રમત સાથે સંબંધિત છે?

87. ‘વિશ્વ બીમાર દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

88. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે?

89. કન્નૌજના શાસક હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?

90. અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે?

91. વાયરલેસ નેટવર્ક માટે કયા ટ્રાન્સમિટ સંકેતોનો ઉપયોગ થાય છે?

92. જગવિખ્યાત રથમંદિરો પૈકી સૌથી નાનું મંદિર કોનું છે?

93. ‘મણિમંદિર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

94. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?

95. ‘આંતરરાષ્ટ્રીય કૉફી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

96. મુનશી પ્રેમચંદની પ્રખ્યાત નવલકથા ‘ગોદાન’ નીપ્રથમ આવૃતિ ક્યારે પ્રકાશિત થઈ હતી ?

97. DRDO નું પૂરું નામ શું છે?

98. ભારતીય નાગરિકોને ક્યાંથી બચાવવા માટે ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સંકટ મોચન હાથ ધરવામાં આવ્યું હતું?

99. વંદે ભારત મિશનની શરૂઆતનું મુખ્ય કારણ શું હતું?

100. એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે તો તે સંખ્યા કઈ હશે ?

101.દ્વિઘાત સમીકરણ x^2-2x-3 = 0 નો એક ઉકેલ શું છે ?

102. બિંદુઓ C(0, 2) અને D(6, 0) વચ્ચેનું અંતર કેટલું છે?

103. જે પ્રક્રિયામાં ભારે ન્યુક્લિયસ બે કે તેથી વધુ મધ્યવર્તી જથ્થાના ટુકડાઓમા વિભાજીત પામે છે તેને ______તરીકે ઓળખવામાં આવે છે.

104. પદાર્થનું વજન શેના પર આધાર રાખે છે?

105. કયા વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ રાખવામાં આવ્યો છે?

106. નીચેનામાંથી શું માનવમાં ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મેળવવામાં મદદ કરે છે?

107. નીચેનામાંથી કઇ સૃષ્ટિમાં, કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે?

108. કોઈપણ જીવ માત્રને શરીર વાણી અને મનથી કષ્ટ ન આપવાને શું કહેવામાં આવે છે?

109. પ્રાણાયામમાં આયામનો અર્થ શું થાય છે?

110. કોમ્પ્યુટરના સંદર્ભમાં HDDનું પૂરું નામ શું છે?

111. “बंदर पेड़ पर बैठा है” – इस वाक्य में पेड़ पर में किस कारक का प्रयोग हुआ है ?

112. सीतायाः अपनयनकाले जटायुः कुत्र तिष्ठन् आसीत्?

113. ‘ઉત્તરરામચરિત ‘કોની કૃતિ છે?

114. વિશ્વમાં બોલાતી મુખ્ય મૂળ(નેટીવ) ભાષાઓમાં કઈ ભાષા પ્રથમ ક્રમે આવે છે?

115. ભારતના મુખ્ય ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને સોંપે છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે અમે સ્પેશિયલ WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ બનાવેલ છે. જેના પર આ સ્પર્ધા અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને અગત્યની સૂચનાઓ મળી રહેશે, તો અત્યારે જ આ લીંક પરથી અમારી સાથે જોડાઓ.

4 thoughts on “Gujarat Gyan Guru Quiz Questions Bank & Answer For School”

    • Hii sir, Humein question ka answer nahi pta hai to hum ye padhe kaise aur competition jeete kaise aap bataiye 🙏

      Reply
  1. કૃષિના સંદર્ભમાં MSP યોજનાનું પૂરું નામ શું છે ?

    Reply

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!