ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓ ને શુ કહેવાય છે ?

ગતિશક્તિ વડે વીજળી શક્તિ મા રૂપાંતર કરતું યંત્ર એટલે ?

મિટીરીયોલોજી શાસ્ત્ર એ

ઈબોલા શું છે ?

રેડિયોએકટીવીટી નો પ્રમાણે એકમ કયો છે ?

પ્રાણીઓમાં જોવા મળતી રંગહીન તા માટે કયાં વર્ણરંજકો નો અભાવ જવાબદાર હોય છે ?

પરમાણુ રિએક્ટર માં એવી વોટર નું કાર્ય શું છે ?

સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?

ગન પાવડર સામાથી બને છે ?

ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?